હું તો સંધ્યાના રંગે રંગાઇ તારા પ્રેમમાં!
તું ના રંગાયો મારા એકેય રંગે..
જોજનોની યોજનાના પથ પર હવે
કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
તું ના રંગાયો મારા એકેય રંગે..
જોજનોની યોજનાના પથ પર હવે
કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
તારી માંજરી આંખોમાં મારા સાતેય જનમ ડુબ્યા..
તારી આંખે ઉગવાને મારું સપનું ઝંખે!!
બિડાયેલ નયનોનાં દ્વારેથી રોજરોજ
કેવું ચડે છે તારી સાથે જંગે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
તારી આંખે ઉગવાને મારું સપનું ઝંખે!!
બિડાયેલ નયનોનાં દ્વારેથી રોજરોજ
કેવું ચડે છે તારી સાથે જંગે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
ઘાયલ આ હૈયાની વેદનાની વાત છે..
મ્રુગજળના ઝરણાને વહેવા તો દે!
સ્મરણો ને સ્પંદનમાં અટવાતું મન મારું
શિતળશી બૂંદ તારા હસ્તે ઝંખે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
મ્રુગજળના ઝરણાને વહેવા તો દે!
સ્મરણો ને સ્પંદનમાં અટવાતું મન મારું
શિતળશી બૂંદ તારા હસ્તે ઝંખે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
ઉષ્મા
ખુબ સુંદર........
જવાબ આપોકાઢી નાખોઘાયલ આ હૈયાની વેદનાની વાત છે..
મ્રુગજળના ઝરણાને વહેવા તો દે!
સ્મરણો ને સ્પંદનમાં અટવાતું મન મારું
શિતળશી બૂંદ તારા હસ્તે ઝંખે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?
વેદના ...છલકે છે,
Wow!!
જવાબ આપોકાઢી નાખોI had no idea you too are such a gr8 poetess mam!!
Just wonderful!!
Went through all ur creations in one go today!!
Amazing..
Keep up!
ચેતના અને અંજલી,
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર આ ગીત પસંદ કરવા બદલ..
બાકી આપણે બધા સરખા છેએ..નવા નિશાળિયા..
ચાલો બધાં સાથે જ ચાલીયે આ વિશાળ કાવ્યજગતમાં.